Posts

Showing posts from May, 2020

An Update on Winding Up of 6 schemes of Franklin Templeton

This email is to provide you with an update on progress made in the winding up process. Franklin Templeton Trustee Services Pvt. Ltd., as advised by SEBI pending unitholder vote, and as desired by the Trustees for the duration of the winding up period, today announced the appointment of an independent advisor to work together with Franklin Templeton Asset Management (India) Pvt. Ltd (the AMC), to assist the Trustees in monetizing portfolios of the six schemes that are being wound up. The Trustees have appointed Kotak Mahindra Bank, who, through its Debt Capital Markets team, will work closely with the Franklin Templeton Trustees, to assist with all portfolio actions in these six schemes that are being wound up. These actions will be limited to the below-mentioned schemes. Franklin India Low Duration Fund  Franklin India Dynamic Accrual Fund  Franklin India Credit Risk Fund  Franklin India Short Term Income Plan  Franklin India Ultra Short Bond Fund  Franklin India Income Oppo

આત્મ નિર્ભર ભારત :-

આત્મ   નિર્ભર   ભારત  :-  નાણાં   મંત્રી   નિર્મલા   સીતારામને બુધવારે  20  લાખ   કરોડના   રાહત   પેકેજ   ની   માહિતી   આપી   હતી . આવક   વેરો   ભરવા   ની   તારીખ  3  મહિના   માટે   આગળ   વધારવા   માં   આવી નાના   અને   માધ્યમ   વર્ગ   ના   ઉદ્યોગો   ને  (MSME)  3  લાખ   કરોડની   લોન -  લોન   ચાર   વર્ષ   માટે   અપાશે -  એવા   ઉદ્યોગોને   મળશે ,  જેની   બાકી   ચૂકવવાની   નીકળતી   લોન  25  કરોડથી   ઓછી   હોય   અને   ટર્નઓવર  100  કરોડથી   વધારે   ન   હોય . - 10  મહિના   સુધી   લોન   ચૂકવવામાં   છૂટ   મળતી   રહેશે -  લોન   એપ્લાય   કરવા   ની   છેલ્લી   તારીખ  31/10/2020  છે -  કુલ  45  લાખ  MSME  ને   ફાયદા   કારક   નિર્ણય ,  ઝેરો   ખર્ચ   પર    -  સારા  MSME  માટે  50  હજાર   કરોડનું   ફન્ડ   ઓફ   ફંડ   બનાવા   માટે   નો   પ્રસ્તાવ .  -  તમામ   નાના   ઉદ્યોગોને   સામેલ   કરવામાં   આવશે . -  માઈક્રો   ઈન્ડસ્ટ્રી   માટે  25  લાખથી   વધારીને   રોકાણ  1  કરોડ   કરવામાં   આવ્યું . -  સ્મોલ   ઈન્ડસ્ટ્રી   માટે  10  લાખ   કરોડ   સુધીનું   રોકાણ   અને  50  કર