આત્મ નિર્ભર ભારત :-
આત્મ નિર્ભર ભારત :- નાણાં મંત્રી નિર્મલા સીતારામને બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજ ની માહિતી આપી હતી . આવક વેરો ભરવા ની તારીખ 3 મહિના માટે આગળ વધારવા માં આવી નાના અને માધ્યમ વર્ગ ના ઉદ્યોગો ને (MSME) 3 લાખ કરોડની લોન - લોન ચાર વર્ષ માટે અપાશે - એવા ઉદ્યોગોને મળશે , જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધારે ન હોય . - 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે - લોન એપ્લાય કરવા ની છેલ્લી તારીખ 31/10/2020 છે -...
Comments
Post a Comment